ક્ષત્રાણિ
🌞 *જય ભવાની* 🌞
ખરાબ લાગે તો હું દિલગીરી વ્યક્ત કરું છું🙏 આજ મારી રાજપૂત સમાજ ની 70% બહેનો આપણા ઈતિહાસ થીં અંજાન છે! કોઈ વધારે ભણેલીઓ જેમનાં માટે રાજપૂત ઈતિહાસ સિર્ફ કહાનીઓ છે ( આ કડવું સત્ય સિર્ફ મારી એવી બહેનો માટે છે જે ક્ષત્રિય ની સંતાન છે ખબર હોવા છતાં હજી નિંદર માં છે એટલે કોઈએ ખરાબ લગાડવું નહીં કારણ કે મારો હક છે તમને કહેવાનો તમે મારી બહેનો છો અને બહેન ને ભાઈ ના કહે તો કોણ કહે) મારી બહેનો તમે એજ મહા શક્તિઓ ની સંતાન છો કે જેમણે આપણા ક્ષાત્રધર્મ ને બચાવવા માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા છે તમે એજ શક્તિ ઓ છો જેને મહારાણા પ્રતાપ . શિવાજી મહારાજ.જેવા મહાપુરુષો ને જન્મ દિધો તમે એજ મહારાણી પદ્માવતી ની દીકરી ઓ છો જેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા પણ સ્વાભિમાન અમર રાખ્યું
તમને તમારા ક્ષત્રિય રાજપૂત ભાઈની વિનંતી છે કે ખૂબ ભણો ખુબ આગળ વધો પણ સાથે સાથે સ્વાભિમાન પણ જાળવો
તમે કોનું સંતાન છો તમારા પુર્વજો કોણ હતા તમારે શુ કરવું જોઈએ
આટલું યાદ રાખો આપણી કોઈ પણ બેન માર્ગ ભુલી હોયતો એને માર્ગદર્શન આપો કે આપણે ક્ષત્રિય નું સંતાન છીએ
આપણા થી આ નાં થાય ફરી એકવાર મારી બહેનો ને તમારા ક્ષત્રિય રાજપૂત ભાઈની વિનંતી છે કે તમારા લિધે જ ક્ષાત્રવટ ટકી રહ્યો છે તમે જ્યારે નિચુ જોઈને ચાલો છો ત્યારે જ અમે ઉંચુ માથુ રાખી ને ચાલી શકીએ છીએ
અમને દુનિયા નો ડર નથી આ કળિયુગમાં ભગવાન થી પણ વધારે અમારે તમારી પાસે આશા છે . પાઘડી પુર્વજો તણી એનું જતન કરજો જરૂર સાચવજો
ખુમારી ને ખમિરાત ભલે ને દુનિયા થાય બધી દુર આ પોસ્ટ અગર માંરી ક્ષત્રિય રાજપૂત બહેન પાસે આવે તો વાંચજો અવશ્ય આ પોસ્ટ નહીં એક તમારાં જ ભાઈ ની લાગણી જોડાયેલી છે બહેન પ્રત્યે યોગ્ય લાગે તો ગ્રુપ માં શેયર કરજો અને માં પદ્માવતી,રાની દુર્ગાવતી, આવી ક્ષત્રાણી રાજપૂતાણી ના જીવન ને અનુસરણ કરજો
🚩રાજકેશરિયા🚩
🙏રણજિતસિંહ રાજપૂત🙏
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સંગઠન મહામંત્રી ગુજરાત
9377012340
Leave a Comment