*เชฎિเชค્เชฐો เชเชœ เชฎાเชฐું เชœીเชตเชจ*

"મિત્રો એ જ મારુ જીવન ".દોસ્તી ના દરવાજા પર સહી કરવા પ્રેમ ની પેન જોઇએ. "યારાના" ની વાતાઁ મા મતભેદ હોય મનભેદ ના હોઇ શકે. સાદિપની ના આશ્રમ મા આરંભાયેલુ મૈત્રી ભાવ નુ પવિત્ર ઝરણુ વહેતુ દ્વારકા ના રાજ સુધી પહોંચે. હજારો ગોપીઓ કૃષ્ણ પાછળ ધેલી છે અને કૃષ્ણ મિત્ર સુદામા માટે ભીનો છે. મૈત્રી ના મહેલ મા ઉચ્ચ નિચ ના આંગળા ન હોય. દિલ ના દરવાજે ટકોરા વાગે અને મસ્તી નો માહોલ ખુલી જાય. પણ સાથોસાથ એ પણ જોવુ કે, જેમ સંપૂર્ણ સ્ત્રી શોધવા જાવ અને કુંવારા રહી જાવ. એમ ખામી રહિત મિત્રો શોધવા જાવ તો યારા ઓ યારા નુ ડુયેટસ સોંગ ગાઇ જ ના શકો. એક સાચો મિત્ર શોધવા હજારો અજમાવવા પડે છે. અધુરપ મા મધુરપ ની મજા દોસ્તી છે. અપુણઁતા મા પુણઁતા નુ રુપ છે દોસ્તી, એક મિસ કોલ મારી નીચે બોલાવી ને પછી આખી રાત વાતો નુ બેલેન્સ ન ખુટે તયા સુધી ગપ્પા ડોટ કોમ એ દોડતી. ૠગવેદ મા કહયુ છે 'न स सरवा यो न ददाती सरवये ' મિત્ર એટલે કશી અપેક્ષા વગરની પાઠશાળા. ગજવા પ્રમાણે નહી પણ ગજા પ્રમાણે દોસ્તી થાય. જેવા છો તેવા સ્વીકાર કરે એ દોસ્તી, મૈત્રી મા લોહી ની નહી પણ લાગણી ની સગાઇ હોય છે. આખ પર દબાયેલી હથેળી ની પાછળ કોઇ મિત્ર નો ચહેરો જોવા મળે એ દોસ્તી, મૈત્રી મા કદી બંધન ન હોય શકે એતો ઉડવા માટે આખુ આકાશ આપે. ફેસબુક ના પાંચ હજાર મિત્રો કરતા ફેસ ટુ ફેસ પાંચ મિત્રો સારા. સંકટ સમયે ખભે ખભો મેળવી ને ઉભો રહે એ દોસ્ત, અને આવી દિલેર દોસ્તી ને તો સમય પણ બે હાથ ફેલાવી ને ભેટવા તૈયાર હોય છે. સૌ સૌ સલામ આવી દોસ્તી જેને નસીબે હાંસલ થઇ હોય તેને. ...

🙏રણજીતસિંહ જે રાજપુત🙏
ગામ-વરાણા તા- સમી
જિ- પાટણ
વઢીયાર પ્રદેશ
9377012340
9228812340

2 เคŸिเคช्‍เคชเคฃिเคฏां:

  1. เชฎિเชค્เชฐ เชชૃเชฅ્เชตિ เช‰เชชเชฐ เชชเชนેเชฒો เชฎિเชค્เชฐ เชญાเชต เช†เช–ા เชœเช—เชค เชจો เชจાเชฅ เชฎเชนાเชฆેเชตે เชถเชฐુเช†เชค เช•เชฐી เชฎเชนાเชฆૈเชต เชจા เชฎિเชค્เชฐ เชฏเช•્เชทો เชจા เชฐાเชœા เช•ુเชฌેเชฐ เช›ે เชฎિเชค્เชฐเชคા เชจી เชœ્เชฏૌเชค เชถเชฐુ เชฐાเช–เชตા เชฎเชนાเชฆૈเชต เช…เชจે เช•ુเชฌેเชฐ เชœેเชตી เชฎિเชค્เชฐเชคા เช•เชฐાเชฏ
    เชฎિเชค્เชฐ เช•เชฐเชตો เช›ે เชชเชฃ เชชเชšાเชธ เชตเชฐเชธ เชฎાં เชชાเชค્เชฐ เชจเชฅી เชฎเชณ્เชฏુ เช†เชœ เช†เชชเชจો เชŸૂંเช•ો เชธંเชฆેเชถ เชตાเชšી เชจે เช†เชช เช‰เชชเชฐ เชฅોเชกો เชช્เชฐેเชฐીเชค เชฅเชฏો เช›ું เชฎિเชค્เชฐ เชฎાં เช•ોเช‡ เช‰เชš เชจિเชš เชจો เชญેเชฆ เชจ เชฐાเช–เชตો เช เชœ เชธાเชšી เชฎિเชค્เชฐเชคા เชนોเชฏ เช›ે

    เคœเคตाเคฌ เคฆेंเคนเคŸाเคं

Blogger เคฆ्เคตाเคฐा เคธंเคšाเคฒिเคค.